એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળી ગેરૂ નું અસરકારક નિયંત્રણ !
ગુજરાત માં લીલો દુકાળ ની અસર છે. જેના કારણે આ રોગ તેની ચરમ સીમા એ આ વર્ષે હશે એટલે કે કહીયે તો વધુ ઉપદ્રવ હશે. આ રોગ નો ફેલાવો પવન દ્વારા પણ થાય છે. નિયંત્રણ માટે પ્રોપીકોનાઝોલ ૨૫% ઇસી @ ૬ મીલી પ્રતિ પંપ છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
68
18
સંબંધિત લેખ