કૃષિ જુગાડઆદર્શ કિસાન સેન્ટર
ઘાસચારો અને નિંદામણ ને કાપવા બેટરી થી ચાલતો જોરદાર જુગાડ !
ખેડુત મિત્રો, તમે આ જુગાડ દ્વારા તમારા બેટરી પંપ નો ઉપયોગ કરીને ઘાસચારા ને અને નિંદામણ ને કાપી શકો છો, આ માટે તમારે શું કરવું પડશે અને આ જોરદાર જુગડ કેવી રીતે બનાવવો તેની સંપૂર્ણ માહિતી માટે આ વિડિઓ અંત સુધી જુઓ.
સંદર્ભ : આદર્શ કિસાન સેન્ટર આ જોરદાર જુગાડ ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
48
0
સંબંધિત લેખ