વીડીયોAgri safar
ટ્રાયકોગ્રામા ભમરી ! ખેતી માં ઉપયોગી ભમરી !
આ ભમરી નુકસાન કરતી ઇયળોના ફૂદા દ્વારા મૂકાતા ઇંડામાં પોતાનું ઇંડુ મૂકી દઇ જૈવિક નિયંત્રણ કરે છે. આ ભમરી જુદી જુદી ૨૦૦ જાતની ઇયળની ફૂંદીએ મૂકેલ ઇંડામાં પોતાનું ઇંડું મૂંકી તેમનું પરજીવીકરણ કરે છે. પરિણામે ફૂંદીએ મૂકેલ ઇંડાં માંથી ઇયળ નીકળતી નથી. આવી પરજીવી ભમરીના કાર્ડ પણ હવે મળતા થયા છે, વધુ માહિતી માટે જોઈએ આ વિડીયો.
સંદર્ભ : Agri Safar. આપેલ વિડીયો ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
41
13
સંબંધિત લેખ