વીડીયોખેતી મારી ખોટમાં
જાણો, ખેડૂતો નો છૂપો દુશ્મન નીમેટોડ વિશે -ભાગ - 1
ખેતી પાકમાં કરોડો રૂપિયાનું નુકસાન નીમેટોડથી થાય છે. તે કયા રહે છે? પાક ને કેવી રીતે નુકસાન કરે છે.તેની વાત આ વીડિયો ના ભાગ ૧ માં કરી છે. તો જુઓ અને જાણો આ છૂપા દુશ્મન વિશે અને ખેતી માં નીમેટોડ થી થતાં ખર્ચ ને બચાવો..
સંદર્ભ : ખેતી મારી ખોટમાં ! આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય મિત્રો ને શેર કરો.
68
11
સંબંધિત લેખ