યોજના અને સબસીડી ગુરુ માસ્તર જી
જમીન માપણી માટે ઓનલાઇન ફોર્મ ફરજીયાત ! જાણો, ફોર્મ ભરવાની રીત !
ખેડૂતો એ અમુક સમયે પોતાની જમીન ની માપણી કરાવવી જોઈએ.પહેલાં કોઈ ખેડૂત પોતાની જમીન માપણી માટે અરજી કરતો ત્યારે કેટકેટલાંક ઓફિસ ના ધક્કા ખાવા પડતાં હતાં પરંતુ હવે તમે જમીન માપણી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. કેવી રીતે અને ક્યાં પોર્ટલ માં અરજી કરવાની છે તેની સંપૂર્ણ માહિતી મળશે આ વિડિયો માં તો ભૂલ્યા વગર આ વિડીયો જુઓ અને અન્ય ખેડૂત મિત્રો ને પણ આ પોર્ટલ વિશે જાણ થાય તે માટે તેમને પણ આ વિડિયો શેર કરો.
સંદર્ભ : ગુરુ માસ્તર જી. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
120
22
સંબંધિત લેખ