વીડીયોગ્રીન ટીવી ઇન્ડિયા
ઋષિ કૃષિ ! જાણશો તો મળશે ખુશી !
ખેતી વર્ષો થી ચાલી રહી છે. ખેતી ત્યારે પણ થતી હતી જયારે કોઈ મશીન કે ખાતર કે અન્ય સાધનો ન હતાં. તો આજે એવું કેમ થઈ રહ્યું છે કે ખેડૂત ખેતરોમાંથી પાક મેળવવા માટે પાણી ની જેમ પૈસા ની રેલમછેલ કરતાં હોય છે. અને છતાં તેને ધારી સફળતા મળતી નથી. આજ ના આ વિડીયો માં આપણે નવી કૃષિ ના નવી નહીં બસ આપણે ભૂલી ગયેલ કૃષિ વિશે થોડા અવગત થશું અને તે છે 'ઋષિ કૃષિ' ! હવે વાતો ના વડા નહીં કરીયે, બસ જુઓ આ વિડીયો અને જાણો 'ઋષિ કૃષિ' ની માહિતી ! આ માહિતી તમારા સુધી ના રાખતા અન્ય ખેડૂત ભાઈઓને પણ શેર કરીજો .
સંદર્ભ : ગ્રીન ટીવી ઇન્ડિયા. આ વિડીયો માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
25
5
સંબંધિત લેખ