એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મરચાં પાકમાં ફળ સડો અને ડાયબેક રોગ નું નિયંત્રણ !
મરચાં ના ઉભા પાકમાં રોગ ખાસ કરીને ભેજવાળા વાતાવરણમાં આવે છે, જેથી પ્રમાણસર ભેજ જાળવી રાખવો તેમ છતાં આવા વાતાવરણ માં રોગ જણાય તો કીટાઝીન 48% ઇસી @200 મિલી પ્રતિ એકર 200 લિટર પાણીમાં દ્રાવણ બનાવીને છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
29
8