વીડીયોગ્રામ સમૃધિ હાઇટેક નર્સરી
ટામેટાં પાક મેં સહારો આપવો !
પ્રિય ખેડૂત ભાઈઓ, બધાને સપોર્ટ ને જરૂર હોય છે એ ભલે ને માણસ હોય કે છોડ, આજના વિડિઓમાં આપણે ટામેટાંને ટેકો કેવી રીતે આપવો તે જાણીશું અને સપોર્ટના ફાયદા શું છે અને શું-શું સાવચેતી રાખવી જોઈએ તેની વિગતવાર માહિતી જાણીશું તો માહિતી માટે જુઓ આ વિડિઓ.
સંદર્ભ : ગ્રામ સમૃધિ હાઇટેક નર્સરી. આપેલ કૃષિ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
24
8
સંબંધિત લેખ