વીડીયોપડધરી ન્યુઝ
જુગાડ થી બનાવ્યું ટ્રેક્ટર ! ૧ લીટર માં ૧૦ વીઘા ની કરે છે ખેડ !
રાજકોટ પડધરીના મોવૈયા ગામના ખેડૂતે બનાવ્યું અલ્ટ્રા મીની ટ્રેક્ટર બનાવીને લોકોને મોંમાં આંગળા નાખવા મજબુર કરી દીધા છે.ખેડૂતે પોતાના બાઈકના એન્જીન નો અનોખી રીતે ટેકનોલોજીની મદદથી અને પોતાની વિચારશક્તિ થી આ જુગાડ ટ્રેક્ટર બનાવ્યું છે. કેવી રીતે અને કેવું કેવું કામ કરે છે આ બધી જ વાતો જાણવા માટે જુઓ આ ખાસ વિડિયો.
સંદર્ભ : પડધરી ન્યુઝ. ખેડુ ના આ જુગાડ વિડીયો ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
74
12
સંબંધિત લેખ