એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મરચી માં ખાતર વ્યવસ્થાપન !
મરચી કરતાં ખેડૂત મિત્રો, ને મરચી માં યોગ્ય રીતે ખાતર વ્યવસ્થાપન કરવું ખુબ જ જરૂરી છે. મરચાં ની ફેરરોપણી પછી એટલે કે, ૨૦ થી ૨૫ દિવસે, ૨૫:૦૦:૦૦ ( ના. ફો. પો) પ્રતિ હેક્ટરે આપવું. ત્યારબાદ, પાક માં ફૂલ આવવાની અવસ્થાએ ૨૫:૦૦:૫૦ ના પ્રમાણમાં ના. ફો. પો પ્રતિ હેક્ટરે આપવું જરૂરી છે અને હા, પ્રત્યેક વીણી બાદ નાઇટ્રોજન ૨૫ કિલો પ્રતિ હેક્ટરે આપવું. સૂક્ષ્મ પોષક તત્વો ની પૂર્તિ માટે ચીલેતેડ માઈક્રો ન્યુટ્રીયંત ગ્રેડ-૪ નો ૧૫ ગ્રામ પ્રતિ પંપ નો છંટકાવ કરવો. તથા વાવેતર પહેલ જમીન ચકાશણી અવશ્ય કરાવવી. જમીન ચકાસણીના રીપોર્ટ મુજબ આ ખાતરમાં ફેરફાર થઇ શકે છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
47
17