યોજના અને સબસીડી ગુરુ માસ્તર જી
પશુપાલકો માટે ખુશ ખબર | નવી યોજનાનો લાભ ફ્રી માં !
પશુપાલકોને ઘરે બેઠા પશુ સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી રાજયમાં હાલમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળના પશુપાલન પ્રભાગ દ્વારા કાર્યરત “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962” ની સેવા પશુપાલક મિત્રો માટે શરુ કરવામાં આવી છે . પશુ આરોગ્યની સંભાળ માટે પશુપાલકોને વિનામૂલ્યે આ લાભ આપવામાં આવ્યો છે. વધુ માહિતી માટે જુઓ આ ખાસ વિડીયો.
સંદર્ભ : ગુરુ માસ્તર જી. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
125
25
સંબંધિત લેખ