કૃષિ વાર્તાવીટીવી ગુજરાતી ન્યૂઝ એન્ડ બિયોન્ડ.
સરકારની આ સ્કીમનો લાભ લો, મળશે 3.75 લાખ ની સહાય !
"સોઇલ હેલ્થ મેનેજમેન્ટ" યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપવા માટે સહાય આપવામાં આવી રહી છે. જે હેઠળ એગ્રી કલીનીક અને એગ્રી બિઝનેસ સેન્ટર, ખેતી સાહસિકો, સેવા નિવૃત વ્યક્તિઓ, સેલ્ફ હેલ્થ ગ્રુપ્સ, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન, ફાર્મર પ્રોડ્યુસર કંપની, ફાર્મર જોઈન્ટ લાયબ્રેરી ગ્રુપ્સ, ફાર્મર કો-ઓપરેટીવ સોસાયટીઝ, ઈનપુટ રીટેલ આઉટલેટ. ઈનપુટ રિટેલર્સને જમીન ચકાસણી પ્રયોગશાળા ઉભી કરવા નાણાકીય સહાય આપવા માટેની જોગવાઈ કરેલ છે. આ યોજના માં કેવી શરતો અને નિયમો ને ધ્યાનમાં રાખીને તમે જમીન ચકાસણી સ્થાપવા જુઓ આ વિસ્તૃત વિડીયો અને તમારા ગામ ની સમૃદ્ધિ માં યોગદાન આપો અને હા, આ માહિતી ને તમારા પૂરતી જ સીમિત ન રાખો તમારા અન્ય મિત્રો ને શેર કરો. સંદર્ભ : વીટીવી ગુજરાતી ન્યૂઝ એન્ડ બિયોન્ડ. આપેલ કૃષિ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
78
5
સંબંધિત લેખ