એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભીંડામાં પાન કથીરી !
ભીંડા ની આશરે દશેક વીણી પછી આ જીવાત નો ઉપદ્રવ જોવા મળે છે. ફેનાઝાક્વિન ૧૦ ઈસી ૧૦ મિલિ અથવા સ્પારોમેસીફેન ૨૨.૯% ઇસી ૧૦ મીલી અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૫ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
12
2
સંબંધિત લેખ