વીડીયોઆધુનિક ખેતી
ખેડૂતે બનાવ્યો જબરદસ્ત જુગાડ !
ખેડૂત પોતાના ખેતર માં જરૂરિયાત મુજબ અને બહુઉપયોગ કરી શકાય એવા અવનવા સાધનો જુગાડ અને પોતાની કોઠાસુઝ થી બનાવતાં હોય છે. એવું જ એક સાધન પણ બહુ ઉપયોગી યંત્ર બનાવ્યું છે જે નિંદામણ ખેડ અને નિક કરવા માટે ઉપયોગી છે તો જુઓ આ અદ્દભુત જુગાડ.
સંદર્ભ : આધુનિક ખેતી. આપેલ જુગાડ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
105
15
સંબંધિત લેખ