વીડીયોખિસ્સું
તમે ક્યાં ખેડૂત છો? જાણવું છે જરૂરી !
ખેડૂત મિત્રો આપણે સૌ જાણીયે જ છીએ કે જમીન ના આધારે ખેડૂતોમાં વર્ગ પાડવામાં આવેલ છે. જેમ કે, સીમાંત, મધ્યમ વગેરે વગેરે... અને આ મુજબ જ સરકારની સહાય માં પણ અલગ અલગ રીતે ફાયદા મળતા હોય છે. આ કેટેગરી કેવી રીતે નક્કી કરવામાં આવે છે? કેવા ફાયદા થાય છે? તેવી અન્ય વધુ માહિતી માટે આપેલ વિડીયો મેં જુઓ અને સમજો.
સંદર્ભ : ખિસ્સું. આપેલ ઉપયોગી માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
33
11
સંબંધિત લેખ