વીડીયોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસ ની ટોચ કાપવાનો અનોખો જુગાડ !
આ વિડીયો માં આપણે જાણીશું કે ખેડૂતે કેવી આગવી સુઝ થી કપાસ ની ટોચ કાપવાનો જુગાડ બનાવ્યો છે.અને એ પણ પંપ સંચાલિત ! તો જુઓ આ વિડીયો. નોંધ : આ વિડીયો સોશિયલ મીડિયા માંથી મળેલ છે.
સંદર્ભ : Jayesh patel આપેલ જુગાડ વિડીયો ને લાઈક કરીને શેર કરો.
63
21
સંબંધિત લેખ