એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
પપૈયા માં મિલીબગ નું નિયંત્રણ !
પપૈયા માં મીલીબગ ના નિયંત્રણ માટે બુપ્રોફેઝીન ૨૫% ઇસી ૨ મીલી પ્રતિ લીટર અથવા થાયોમેથોકઝામ ૨૫% ડબ્લ્યુજી ૦.૬ ગ્રામ પ્રતિ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. છંટકાવ પૂર્ણ પાન પર થાય તે ખુબ જ જરૂરી છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
15
10
સંબંધિત લેખ