યોજના અને સબસીડીMayur Rajpara
શેરડી પાકનાં વાવેતરમાં તથા ઉત્કૃષ્ટ ઉત્પાદન પેટે ૧૦ % સહાય !
શેરડી પાકનાં પ્રતિ હેક્ટર વાવેતર દીઠ રૂ.૧૦,૦૦૦/- સહાય, વધુમાં વધુ બે હેક્ટર માટે. ઉપર મુજબનાં “શેરડી પાકનાં વાવેતર માટે સહાય” ઘટક હેઠળ લાભ મેળવેલ હોય તેવા લાભાર્થી ખેડૂત પ્રતિ હેક્ટર જો ૭૦ મે.ટન કરતાં વધુ શેરડી પાકનું ઉત્પાદન મેળવે તો ૭૦ મે.ટનથી જે વધારે ઉત્પાદન થયેલ હોય તે માટે વેચાણ ભાવ મુજબ પ્રતિ મે.ટન ૧૦% રકમની પ્રોત્સાહક સહાય, વધુમાં વધુ બે હેક્ટર માટે. અરજી કરવાની અંતિમ તારીખ 31/12/2020 સુધી. વધુ માહિતી માટે જુઓ આ વિડીયો.
સંદર્ભ : Mayur Rajpara. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
20
6
સંબંધિત લેખ