એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રીંગણ ના ફળ વિકાસ માટે !
રીંગણ ના પાકમાંથી વધુ સારાં ફળ અને વધુ ઉત્પાદન મેળવવા માટે,પાકમાં યોગ્ય પાણી વ્યવસ્થાપન, નીંદણ નિયંત્રણ, રોગ અને જીવાત નિયંત્રણ અને સાથે-સાથે યોગ્ય યોગ્ય ખાતર વ્યવસ્થાપનની જરૂર હોય છે. ખાતર વ્યવસ્થાપનમાં પાક વૃદ્ધિના તબક્કે એન: પી: કે 19:19:19 અને ફૂલ અવસ્થા એ 00:52:34 દ્રાવ્ય ખાતર ૭૫ ગ્રામ પ્રતિ લીટર પાણી માં ભેળવી ને પાક પર છંટકાવ કરવો અને ફળ અવસ્થાએ જીબ્રેલિક એસિડ 0.001% @ 200 મિલી પ્રતિ 200 લિટર પાણીમાં ભેળવીને પાક પર છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
37
16
સંબંધિત લેખ