એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળીના પાકમાં વધુ ઉત્પાદન માટે!
મગફળીના પાકમાં સુયા અને ફળી/ડોડવા ના વિકાસ માટે, ઉભા પાકમાં સલ્ફર 90% @ 3 કિલો પ્રતિ એકર જમીન માં ભેજ હોય ત્યારે આપો. આ સિવાય એનપીકે 0:52:34 @ 75 ગ્રામ અને સૂક્ષ્મ પોષકતત્ત્વો 15 ગ્રામ પ્રતિ 15 લિટર પાણી માં ભેળવીને છંટકાવ કરવો .
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
98
33
સંબંધિત લેખ