એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડાંગર માં પાન વાળનાર ઇયળનું નિયંત્રણ !
ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૦.૪ જીઆર ૧૦ કિ.ગ્રા. અથવા ફીપ્રોનીલ ૦.૩ જીઆર ૨૫ કિ.ગ્રા. અથવા કારટેપ હાઈડ્રોક્લોરાઈડ ૪ ટકા દાણાદાર દવા ૨૫ કિ.ગ્રા. અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૦.૫% + થાયામેથોક્ષામ ૧% જીઆર ૬ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે જમીનમાં આપવી.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
17
7
સંબંધિત લેખ