વીડીયોજોન ડિયર ઇન્ડિયા
ખેતર ખેડ માટે ખાસ જાણવું છે જરૂરી !
ટ્રેક્ટર એ ખેડૂત માટે સાધન જ નહીં પરંતુ તેનો એક કમાઉ દીકરા સમાન છે. એટલે કે, ખેડૂત ક્યારેક પોતાનું ટ્રેક્ટર ભાડે આપતાં હોય છે જેનાથી સારી આવક પણ મેળવે છે. કોઈ ખેડુ જાતે જ ચલાવે છે તો કોઈ ડ્રાઈવર દ્વારા ટ્રેકટર ના કાર્યો પૂર્ણ કરતાં હોય છે. પરંતુ કોઈ ખેડૂત માહિતી ના અભાવ થી પોતાના ખેતર માં કે અન્ય ના ખેતર માં ઓછા સમય માં કેવી રીતે ખેડી શકાય? કેવા ખેતર માં ક્યાંથી ને ખેડવાનું શરુ કરવાનું ? એટલે કે, ખેડ અંદર થી બહાર કે બહાર થી અંદર ની સાઈડ ! થોડી મુંજવણ માં આવ્યા ને મોટા ભાઈ, ચિંતા ના કરો આ મુંજવણ તમે આ વિડીયો જુઓ એટલે તુરંત જ દૂર થઇ જશે. તો જુઓ આ સંપૂર્ણ વીડિયો.
સંદર્ભ : જોન ડિયર ઇન્ડિયા. આપેલ ટ્રેક્ટર માહિતી તમારા જ સુધી સીમિત ન રાખતાં લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
59
3
સંબંધિત લેખ