એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રીંગણ માં સફેદ માખીનું નિયંત્રણ !
રીંગણ પાકમાં સફેદ માખી પાન નો રસ ચૂસીને નુકસાન કરે છે. જેના નિયંત્રિત માટે,ડાયફેનથ્યુરોન 50% ડબ્લ્યુપી 240 ગ્રામ પ્રતિ એકર 200 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
21
5
સંબંધિત લેખ