યોજના અને સબસીડીikhedut.gujarat.gov.in.
પાવર ટીલર (૮ BHP થી વધુ) ખરીદી સહાય !
અનુ. જન જાતિનાલાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ સામાન્ય ખેડુતને ખર્ચના ૪૦ ટકા મુજબ રૂ. ૦.૪૫ લાખ/એકમ બે માંથી જે ઓછું હોય તે સહાય શરતો : • કૃષિ ખાતા દ્રારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહે છે. • પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે. • રાજ્યનો વર્ષ ૨૦-૨૧ નો સંભવિત લક્ષ્યાંક અલગ અલગ રહેશે. જેની માહિતી ઈ ખેડૂત પોર્ટલ માંથી મળી રહેશે. • આ ઘટક ની સહાય આજીવન એક વખત મળવા પાત્ર રહેશે. • અરજી કરવાની અંતિમ તારીખ: 15/09/2020 સુધી. યોજનાની અરજી નજીક ના પંચાયત માં અથવા કોમન સર્વિસ સેન્ટર માંથી કરી શકાશે, અથવા તો જાતે જ ઈ ખેડૂત ના પોર્ટલ માં અરજી કરી શકે. આ યોજનાની વધુ માહિતી માટે આપના ગ્રામ સેવક અથવા જીલ્લા બાગાયતી અધીકારીશ્રીનો સંપર્કઃ કરવો.
સંદર્ભ : ikhedut.gujarat.gov.in. આપેલ યોજનાકીય માહિતી ને લાઈક કરીને વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર કરો.
166
15
સંબંધિત લેખ