વીડીયોKVK DAHOD
મકાઇમાં પૂંછડે ચાર ટપકાં વાળી લશ્કરી ઇયળનું સંકલિત નિયંત્રણ !
મકાઈ ટૂંકા ગાળે સારું ઉત્પાદન આપતો પાક છે પણ છેલ્લા 2-2.5 વર્ષ થી જાણે કે મકાઈ નું વાવેતર કરતાં ખેડૂતો પર જાણે નજર લાગી ગઈ છે. મકાઈ પાક ની દુશ્મન ફોલ આર્મી વૉર્મ એટલે કે, લશ્કરી ઈયળ. આ લશ્કરી ઈયળ આવી ક્યાંથી કેવી રીતે પાક માં નુકશાન કરે છે અને અંતે તેનું કેવી રીતે રાસાયણિક અને જૈવિક રીતે નિયંત્રણ કરી શકાય છે. તો જાણીયે આ વિડીયો માં સંપૂર્ણ લશ્કરી ઈયળ ના સંકલિત નિયંત્રણ વિશે. અને હા ખેડૂત મિત્રો, આ વિડીયો દરેક મકાઈ પાક કરતાં ખેડૂતો ને મોકલો જેથી તે પણ તેના ખેતર માં લશ્કરી ઈયળ નું નિયંત્રણ કરી શકે.
સંદર્ભ : KVK DAHOD. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
20
7
સંબંધિત લેખ