એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભીંડા ના વધુ ઉત્પાદન માટે !
ભીંડા ની વાવણી પછી બે મહિના સુધી દર 15 દિવસે એટલે કે ૧૫,૩૦,૪૫ અને 60 માં દિવસે સરકાર માન્ય ગ્રેડ-4 સૂક્ષ્મ પોષકતત્ત્વો નો છંટકાવ કરવો. જેથી વધુ ઉત્પાદન માં મદદરૂપ થઇ શકે.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
68
12
સંબંધિત લેખ