વીડીયોખેતી મારી ખોટમાં
દિવેલામાં વધુ ઉપજ મેળવા માટે જાણીયે એક્સપર્ટ ની સલાહ !
દિવેલા ની સીઝન શરૂ થઈ ગઈ છે અને આજ ના વિડીયો માં દિવેલા પાક ની વિસ્તૃત માહિતી થી માહિતગાર કરવામાં આવ્યા છે સાથે જીવાત નું કેવી રીતે સંકલિત નિયંત્રણ કરી શકાય તે વિડીયો માં માહિતી આપવામાં આવી છે. તો તમેં કરો છો દિવેલા ની ખેતી તો જુઓ આ વિડીયો.
સંદર્ભ : ખેતી મારી ખોટમાં ! આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય મિત્રો ને શેર કરો.
67
13
સંબંધિત લેખ