એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડાંગર માં વિકાસ વૃદ્ધિ માટે !
ડાંગર માં પાક માં સારા વૃદ્ધિ વિકાસ માટે અને ડાંગર પાકમાં સારી ઉપજ માટે, એનપીકે 19:19:19 @1 કિલો + સૂક્ષ્મ પોષક તત્ત્વો 250 ગ્રામ ને 200 લિટર પાણી માં ભેળવીને છંટકાવ કરવો અથવા યુરિયા ના ૨ થી ૩ % દ્રાવણ બનાવીને છંટકાવ પ્રારંભિક અવસ્થાએ કરવાથી ફાયદો થાય છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
25
2
સંબંધિત લેખ