એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં વૃદ્ધિ માટે છંટકાવ !
ખેડૂતોને વધારે ઉત્પાદન અને કપાસની સારી વૃધ્ધિ માટે 50 દિવસે અને 70 દિવસે 30 પીપીએમ ( 0.3 ગ્રામ /10 લી. પાણીમાં ) વૃધ્ધિ વર્ધક નેપ્થેલીન એસિટીક એસિડ ( પ્લેનોફીકસ ) નો છંટકાવ કરવાથી ફૂલ ચાંપકા ખરતા અટકશે, અને સિમ્પોડીયાની લંબાઈ તેમજ જીડવાની સંખ્યામાં વધારો કરે છે જેના કારણે ઉત્પાદનમાં વધારો થાય છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
123
13
સંબંધિત લેખ