એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળી માં ઉંદર નું નિયંત્રણ !
ઉંદરનાશક દવા બ્રોમાડીઓલોન 0.005 ટકા મીણીયા ટુકડાની માવજત ડોડવા બેસવાની અવસ્થાએ અને ડોડવા પાકવાની અવસ્થાએ તેમજ ઝીંક ફોસ્ફાઈડ 2 ટકા ઝેરી પ્રલોભિકાની એક માવજત ડોડવા બેસવાની અવસ્થાએ આપવી . ઉંદરનાશક દવા પ્રતિ જીવંત દરે 10 ગ્રામ પ્રમાણે વાપરવી. બ્રોમાડીઓલોનનો સતત એકધારો ઉપયોગ ટાળવો. મરેલા ઉંદર વીણી તેનો નાશ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
62
15
સંબંધિત લેખ