એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડાંગર માં કરમોડી / બ્લાસ્ટ રોગ અને તેનું નિયંત્રણ !
કરમોડી નો રોગ દેખાય કે તરત જ ઉપદ્રવીત છોડને ઉખેડીને નાશ કરવો. નાઇટ્રોજન ખાતરનો આપવાનો થતો હપ્તો અટકાવવો અને ટ્રાયસાયકલોઝોલ ૭પ% વેપા ૮ ગ્રામ અથવા કાર્બેન્ડીઝમ ૫૦% વેપા ૬ ગ્રામ અથવા હેક્ષાકોનાઝોલ ૫ ઈસી ૨૦ મીલી ૧૦ લીટર પાણીમાં ભેળવી ૧૫ દિવસના અંતરે છંટાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
16
7
સંબંધિત લેખ