એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો અને જૂઓ આ ઇયળ વિશે !
આ લેડીબર્ડ (ઢાળિયા)ની ઇયળ અવસ્થા છે જે મોલો-મશી, તડતડિયા જેવા પોચી શરીરવાળી જીવાતોને ખાઇ જઇ એક ઉપયોગી કિટક છે. એક ઇયળ પ્રતિ દિન ૪૦૦ થી ૫૦૦ મોલોને ખાઇ જતી હોય છે. આની વસ્તિ સંતોષકારક હોય તો દવાના છંટકાવ ટાળવો જોઈએ.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
23
4
સંબંધિત લેખ