એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તલ પાક માં પાન વાળનારી ઇયળ !
• પ્રકાશ પિંજર ગોઠવવાથી પાન વાળનોર ઇયળના ફૂદાની વસ્તી કાબૂમાં રહેશે. • બીવેરીયા બેસિયાના નામની ફૂગનો પાઉડર 40 ગ્રામ અથવા લીંબોળીની મીજનો ભૂકો 500 ગ્રામ ( 5% અર્ક ) 10 લિટર પાણીમાં ભેળવી જીવાતના ઉપદ્રવની શરૂઆતમાં છંટકાવ કરવો. • ક્વિનાલફોસ 25 ઈસી 20 મિ.લિ. અથવા કલોરપાયરીફોસ 20 ઈસી 20 મિ.લિ. 10 લિટર પાણીમાં ભેળવી વાવેતર ના મહિના પછી દર 15 દિવસે ૩ છંટકાવ એટલે કે, 30,45 અને 60 દિવસે છંટકાવ કરવો હિતાવહ છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
12
2
સંબંધિત લેખ