એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મરચાં માં ફળ ફૂલ ખરવાની સમસ્યા !
મરચાંના ફૂલો અને ફળો ને ખરતા અટકાવવા માટે, પ્લાનોફિક્સ (આલ્ફા નેપ્થાઇલ એસેટિક એસિડ) 4.5% એસએલ @ 3. 5 મિલી ૧૫ લિટર માં ઉમેરી ને ૨૦ દિવસના અંતરે બે વાર છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
54
6