એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડુંગળી ની ફેરરોપણી અને યોગ્ય ખાતર વ્યવસ્થાપન !
ખાતર વ્યવસ્થાપન : ફેરરોપણી પહેલા જમીનમાં સારુ કોહવાયેલું છાંણીયુ ખાતર આપવું આ ઉપરાંત હેકટરે 37.5કિલો નાઈટ્રોજન, 60 કિલો ફોસ્ફરસ તથા 50 કિલો પોટાશ તત્વના રૂપમાં પાયાના ખાતર તરીકે જમીન તૈયાર કરેલ કયારામાં આપવું. એટલે કે 139 કિ.ગ્રા. ડીએપી, 30 કિ.ગ્રા. યુરીયા અને 86 કિ.ગ્રા . મ્યુરેટઓફ પોટાશ આપવું . પાક જયારે એક મહીનાનો થાય ત્યારે હેકટરે 37.5 કિલો નાઈટ્રોજન તત્વના રૂપમાં પૂરક ખાતર તરીકે આપવું.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
27
5
સંબંધિત લેખ