એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દિવેલા માં ઘોડિયા ઈયળ !
દિવેલાનો પાક લીધેલ ખેતરમાં ઉનાળામાં ઊંડી ખેડ કરવી જેથી તેનાં કોશેટાનો નાશ થાય . શક્ય હોય તો એકલ દોકલ દેખાતી ઈયળ ને વીણી તેનો નાશ કરવો. આ ઈયળ નું અનુક્રમણ વધે અને છોડ દીઠ ૪ ઈયળો જોવા મળે ત્યારે પ્રોફેનોફોસ ૫૦% ઇસી ૫૦૦ મિ.લિ./હેક્ટર અથવા ફ્લુબેંડામાઈડ ૩૯.૩૫% એસસી ૧૦૦ મીલી/હેક્ટર પ્રમાણે છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
23
6
સંબંધિત લેખ