એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં સફેદમાખીનું નિયંત્રણ !
બચ્ચાં અને પુખ્ત બન્ને પાનની નીચેની બાજુએ રહી રસ ચૂસીને નુકશાન કરે છે. પાન પર પીળાશ પડતા ધાબા પડી અનિયમિત આકારે કોકડાય છે. પાયરીપ્રોક્ષીફેન ૫% + ફેંપ્રોપેથ્રીન ૧૫% ઇસી ૨૪૦ મિલિ અથવા એસીટામીપ્રિડ ૨૦ એસપી ૧૦૦ ગ્રામ અથવા ડાયફેનથ્યુરોન ૫૦ ડબલ્યુપી ૨૪૦ ગ્રામ પ્રતિ એકર પ્રમાણમાં છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
44
4
સંબંધિત લેખ