વીડીયોખેતી મારી ખોટમાં
કપાસની જીવાતોનું સંકલિત નિયંત્રણ - ભાગ 2
કપાસ ના પાક માં ઘણી બધી ઈયળો નુકશાન કરે છે એ ઈયળો કેવી રીતે નુકશાન કરે છે અને તેનું કેવી રીતે અસરકારક નિયંત્રણ કરી શકાય તેની વિસ્તૃત માહિતી માટે આ વિડીયો ને અંત સુધી જુઓ અને પાક માં નુકશાન કરતી ઈયળ ને નિયંત્રિત કરો.
સંદર્ભ : ખેતી મારી ખોટમાં ! આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય મિત્રો ને શેર કરો.
139
26
સંબંધિત લેખ