એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં ભુખરા ચાંચિયાને લીધે થયેલ નુકસાન !
ભુખરા ચાંચિયા કપાસના પાનને કિનારીઓ તરફથી અર્ધચંદ્ર આકારે ખાઈને નુકશાન કરે છે. તેના નિયંત્રણ માટે ક્વિનોલ્ફોસ 25 ઇસી @ 2 મિલી પ્રતિ 1 લિટર પાણીમાં ભેળવીને છટકાવ કરવો
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
11
2
સંબંધિત લેખ