વીડીયોEntrepreneur India TV
કોલ્ડ સ્ટોરેજ નો વ્યવસાય કેવી રીતે શરૂ કરવો? વિગતવાર જાણો!
આજ કાલ કોલ્ડ સ્ટોરેજ નો ઉપયોગ ખુબ જ વધુ થઇ રહ્યો છો અને ઉપયોગ કરવો જ જોઈએ, કારણકે, ક્યારેક ખેત પેદાશ તૈયાર થાય અને તે જ સમયે બજાર માં ભાવ નીચે હોય ત્યારે બટાકા, ફળ શાકભાજી ને કોલ્ડ સ્ટોરેજ માં સંગ્રહ કરી શકાય છે અને માંગ અને ભાવ વધતા બહાર વેચાણ અર્થે ઉપયોગ કરવાનો. આ બિઝનેશ માટે કેવું સ્ટ્રકચર કામ કરે છે તે માટે આ વિડીયો ને જુઓ અને તમે પણ નાના પાયે કોલ્ડ સ્ટોરેજ તૈયાર કરી શકો છો જેમાં સરકાર મદદ પણ કરે છે.
સંદર્ભ : Entrepreneur India TV. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
27
1
સંબંધિત લેખ