વીડીયોએગ્રોસ્ટાર યુટ્યુબ ચેનલ
કપાસ માં ગુલાબી ઈયળ નું નિયંત્રણ !
કપાસ માં ગુલાબી ઈયળ એ સૌથી મોટી ઘાત છેલ્લા કેટલાંક વર્ષો થી સાબિત થઇ છે, જેના કારણે કપાસ ના વાવેતર વિસ્તાર માં પણ ઘણો ઘટાડો નોંધાયો છે. ખેડૂત મિત્રો આજના આ વિડીયો માં કપાસ ની દુશ્મન ગુલાબી ઈયળ ને કેવી રીતે નિયંત્રણ કરી શકાય તેના વિશે જાણીશું, તો જુઓ આ ખાસ વિડીયો પ્રસ્તુતિ અને કોઈ વધુ માહિતી ની જરૂર હોય તો એગ્રોસ્ટાર એગ્રી ડોક્ટર નો સંપર્ક કરીને વિગતે માહિતી મેળવવી.
સંદર્ભ : એગ્રોસ્ટાર યૂટ્યૂબ ચેનલ. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
92
26
સંબંધિત લેખ