એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
શેરડીમાં સફેદ ધેણ નું નિયંત્રણ!
શેરડી સફેદ ધેણ ના નિયંત્રણ માટે ફીપ્રોનિલ 40% + ઇમીડાક્લોપ્રિડ 40% ડબલ્યુજી 175-200 ગ્રામ 400 થી 500 લીટર પાણી માં ઓગાળીને પ્રતિ એકર જમીન માં ડ્રેનચિંગ કરવું.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
7
4
સંબંધિત લેખ