એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડાંગરમાં ગાભમારાની સચોટ દવા !
ડાંગર પાક માં ગાભમારા ની ઈયળ ના નિયંત્રણ માટે, ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૦.૪ ટકા દાણાદાર દવા ૧૦ કિ.ગ્રા પ્રતિ હેક્ટરે ફેરરોપણીના ૩૦-૩૫ દિવસે અને ત્યાર બાદ ૧૫-૨૦ દિવસે ક્યારીમાં આપો. આનાથી ચૂસિયા જીવાત પણ કાબૂમાં રહે છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
35
5
સંબંધિત લેખ