આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગ પાક માં પીળી નસ વાયરસ નું સંક્રમણ !
ખેડૂત નું નામ: થોસર મૌલી. રાજ્ય: મહારાષ્ટ્ર. સલાહ : ચેપગ્રસ્ત છોડને ઉખેડી નાશ કરવો. સફેદમાખીને નિયંત્રિત કરવાનાં યોગ્ય પગલાં અનુસરો, આ વાયરસ નો ફેલાવો સફેદમાખી કરે છે.
આપેલ માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
16
11
સંબંધિત લેખ