એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તુવેર પાક માં ખાતર વ્યવસ્થાપન !
તુવેર પાક માં શરૂઆતમાં છોડનો વિકાસ સારો થાય તે માટે ભલામણ કરેલ છાણીયું ખાતર ઉપરાંત ૨૫ કિલો ડી.એ.પી. પ્રતિ વીઘે આપવું ( 20:40:00 એન.પી.કે. કિ.ગ્રા. / હેક્ટર ) સાથે સલ્ફર ( ગંધક ) 6 કિ.ગ્રા. પ્રતિ એકર મુજબ પાક માં આપવું . તુવેરનો પાક કઠોળ વર્ગનો હોવાથી નાઇટ્રોજન તત્ત્વની ખૂબ જ ઓછી જરૂરિયાત રહે છે, આથી યુરિયાનો પૂરક ડોઝ આપવો નહીં.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
37
13
સંબંધિત લેખ