યોજના અને સબસીડીઅભિજ્ઞાન
દુધાળા પશુઓના ફાર્મની સ્થાપના માટે વ્યાજ સહાય !
મિત્રો, પશુ એકમની કિંમત અથવા બેંક પશુ ખરીદી કરવા એકમદીઠ કરેલ ધિરાણ બંનેમાથી જે ઓછું હોય તેના ઉપર બેંકે ખરેખર ગણેલ વ્યાજ અથવા વધુમાં વધુ ૧૨% સુધી વ્યાજ સહાય પાંચ વર્ષનાં સમયગાળા સુધી સદર યોજના હેઠળ મળવાપાત્ર થશે. આ યોજના યોજના ની સમાપ્તિ તારીખ ટૂંક માં જ છે તો ઇચ્છુંક ખેડૂત પશુપાલક જલ્દી જ અરજી કરે. વધુ માહિતી સંદર્ભ માં આ વિડીયો જુઓ.
સંદર્ભ : અભિજ્ઞાન. આપેલ યોજનાકીય માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય મિત્રો ને અવશ્ય શેર કરો.
87
7
સંબંધિત લેખ