યોજના અને સબસીડીNakum Harish
10,000 ની સહાય ! ગુજરાત સરકારની નવી યોજના !
ખેડૂતો ને ખેતર માં અલગ અલગ ઓજારો ની જરૂર પડતી હોય છે, તેમાં પણ સરકાર અમુક સાધન ખરીદી પર ખેડૂતો ને સબસીડી આપતી હોય છે, પરંતુ ક્યારેક ખેડૂતો ને તે યોજનાથી અજાણ હોય છે કે ક્યારે આ યોજના ચાલુ થશે. તો ખેડૂત મિત્રો જુઓ આ વિડીયો અને જાણો સંપૂર્ણ યોજનાની માહિતી. આવી જ અવનવી યોજનાઓ માટે જોડાયેલા રહો એગ્રોસ્ટાર એપ સાથે.
સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
180
10
સંબંધિત લેખ