એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મકાઈ પાક ની યોગ્ય વૃદ્ધિ વિકાસ માટે !
મકાઈના પાકમાં વધુ ઉત્પાદન મેળવવા માટે તેમાં ખાતર વ્યવસ્થાપન યોગ્ય રીતે કરવું ખુબ જ જરૂરી છે. આ સમયે મકાઈના પાકમાંથી નિંદામણ દૂર કરીને મકાઇના યોગ્ય વિકાસ માટે 40 કિલો નાઇટ્રોજન અને 500 ગ્રામ હ્યુમિક એસિડ પ્રતિ એકર ની મુજબ આપવું જોઈએ. જેનાથી છોડ નો યોગ્ય વિકાસ થશે અને સારા કદમાં મકાઈના ડોડા આવશે. આ ખાતર આપ્યા ના એક અઠવાડિયા પછી એનપીકે 0:52:34 @ 75 ગ્રામ અને સૂક્ષ્મ પોષકતત્ત્વો નો @15 ગ્રામ પ્રતિ pump છંટકાવ કરવો જરૂરી છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
11
3
સંબંધિત લેખ