વીડીયોનુટેક એન્ટરટેઇનમેન્ટ
પાન કલર ચાર્ટ ! જાણો જાણવાથી જ છે ફાયદો !
ડાંગર મકાઈ પાક ના પાન પીળા દેખાયા ? નાખો યુરિયા. કેટલું નાખવું એ ખબર નહીં બસ થેલી ખાલી કરી નાખવી. પણ હવે એવું નથી, ખેડૂત ને હવે સમાર્ટ રીતે ખેતી કરીને ડાંગર મકાઈ કે ઘઉં માં વધુ ફાયદો કરવો છે તો જાણવાનું રહ્યું LCC એટલે કે લીફ કલર ચાર્ટ વિશે. આ ચાર્ટ સાથે પાક ના પાન નો કલર સાથે સરખાવીને યોગ્ય ખાતર આપવાની ભલામણ છે. આ ચાર્ટ ના કેવા ફાયદા થાય છે અને કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે જાણવું હોય તો જુઓ આ ખાસ વિડીયો અને કરો ખાતર નો યોગ્યક્ષમ ઉપયોગ અને કરો પૈસા ની બચત.
સંદર્ભ: નુટેક એન્ટરટેઇનમેન્ટ. આપેલ ખેતી માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
26
9
સંબંધિત લેખ