વીડીયોટ્રેકટર જ્ઞાન
૧૦ સરળ રીતે વધારો ટ્રેક્ટર નું એવરેજ !
ખેડૂત ભાઈ પાસે મોટા HP ના ટ્રેક્ટર હોય ત્યારે કાર્ટિંગ માં પણ ચલાવવમાં આવે ત્યારે ડીઝલ ની વધુ ખપત થતી હોય છે આ ફક્ત મોટા ટ્રેક્ટર માં પણ નહીં દરેક ટ્રેકટર માં હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, સામાન્ય વાતો નું ધ્યાન રાખીને ટ્રેક્ટર નું વધુ માઈલેજ મેળવી શકાય છે ! શું તમે ટ્રેક્ટર માં વધુ માઈલેજ મેળવવાની 10 સામાન્ય રીત જાણવા માંગો છો ને ? તો, ખેડૂત મિત્રો, આ ટ્રેક્ટર જ્ઞાન વિડીયો ને અંત સુધી જુઓ, જાણો, સમજો અને અમલ કરો જેથી ડીઝલ બચત કરીને ને આર્થીક ફાયદો થઇ શકે.
સંદર્ભ : ટ્રેક્ટર જ્ઞાન. આપેલ ટ્રેક્ટર માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
50
8
સંબંધિત લેખ